Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હુ...હુ...હુ...ભારે ઠંડી વચ્ચે તાપણાની મોજ : રાજકોટમાં સવારે ૮ ડીગ્રી સાથે ઠંડો પવન

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો ૧૦ ડીગ્રીથી નીચો છે. આજે સવારે પણ ૮ ડીગ્રી ઠંડી સાથે સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાયો હતો. ઠંડી વચ્ચ તાપણાની મોસમ ખીલી છે. તસ્વીરમાં તાપણુ કરીને ઠંડી ઉડાડતા લોકોનો સમુહ દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:45 pm IST)