Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

વેસ્ટમાંથી બેસ્ટ પતંગ

 જાણીતા હાસ્ય કલાકાર- મીમીક્રી આર્ટીસ્ટ તથા જાદુગર ઉમેશ રાવનાં સુપુત્ર ડીજે માસ્ટર તુષાર રાવ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ ૬ફુટ * ૬ફુટની મહાકાય પતંગ બનાવી પતંગ મહોત્સવમાં રજૂ કરાઈ હતી. જાડી દોરીથી આશરે ૫૦૦ ફુટ ઉપર આ પતંગ ચગાવેલ. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:36 pm IST)