Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

વોર્ડ નં.૧૧નાં વિવિધ વિસ્તારમાં ડઝનથી વધુ ડેન્ગ્યુના દર્દીઓઃ તંત્ર ઉંધા માથે

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧૧નાં નાનામવા, શાસ્ત્રીનગર,મોવડી તથા જીવરાજ પાર્ક સહિતના વિસ્તારમાં ડઝનથી વધુ  ડેન્ગ્યુનાં કેસઃ મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વિવિધ વિસ્તારમાં ફોગીંગ, દવા છંટકાવ સહિતની કાર્યવાહી

(12:40 am IST)