Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ''ગાંધી સંદેશ યાત્રા''ના યાત્રીઓનું સન્માન

રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજય મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પોરબંદર થી સાબરમતી અને દાંડી થી સાબરમતી સુધી ગાંધી સંદેશ યાત્રાનું તા.૨૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓકટોબર સુધી આયોજન કરેલ હતું આ આયોજનમાં પોરબંદર થી સાબરમતી ગાંધી સંદેશ યાત્રા ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, યાત્રાના મુખ્ય ઇન્ચાર્જ બાલુભાઈ પટેલ અને મહેશભાઈ રાજપૂતની આગેવાનીમાં આ યાત્રા પોરબંદર થી સાબરમતી તા.૦૨ ના રોજ પહોંચી હતી આ યાત્રામાં રાજકોટ શહેર કોંગ્રેસ આગેવાનો પોરબંદર થી સાબરમતી આશ્રમ સુધી જોડાયેલ હતા તેવા શ્રી નારણભાઈ હીરપરા, વિનુભાઈ ધડુક, મનસુખભાઈ ઝાપડિયા, વિમલભાઈ મુંગરા, અને ઈબ્રાહીમભાઈ સોરાએ આ યાત્રા પોરબંદર થી સાબરમતી સુધીની યાત્રા વરસાદી માહોલમાં પૂર્ણ કરી હતી ત્યારે શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગરના અધ્યક્ષ સ્થાને ''ગાંધી સંદેશ યાત્રા''ના ઉપરોકત યાત્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિત મનસુખભાઈ જોશી, ઉપસ્થિત મહેશભાઈ રાજપૂત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ ડો. હેમાંગભાઈ વસાવડા, પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી, ગુજરાત કોંગ્રેસ સહ મંત્રી મયુરસિંહ જાડેજા, પ્રદીપભાઈ ત્રિવેદી, જીતુભાઈ ભટ્ટ, નાથાભાઈ કયાડા, દિનેશભાઈ ચોવટિયા, દિનેશભાઈ ડાંગર, ગોવિંદભાઈ સભાયા, ભીખાભાઈ ગજેરા, લાધાભાઇ પટેલ, મોહનભાઈ સોજીત્રા, મેદ્યજીભાઈ રાઠોડ, રહીમભાઈ સોરા, ગૌરવભાઈ પુજારા, નારણભાઈ હીરપરા, માણસુરભાઈ વાળા, કેતનભાઈ જરીયા, મનસુખભાઈ વેકરીયા, દિપકભાઇ દ્યવા, કેતનભાઈ તાળા, કૃષ્ણદત્ત્।ભાઈ રાવલ, કિશોરભાઈ દુબરિયા, જગદીશભાઈ સખીયા, નયનભાઈ પટેલ, ભાવેશભાઈ ખાચરીયા, યુથ કોંગ્રેસ મહિલા કોંગ્રેસ મનીષાબા વાળા,  જીલ્લા પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, રાજેશભાઈ આમરણયા, એસ.સી. ડીપાર્ટમેન્ટ નરેશભાઈ સાગઠીયા, મહેશ પાસવાન, જીગ્નેશભાઈ વાગડિયા, માલધારી સેલ જીગ્નેશભાઈ સભાડ, રામઈકબાલ યાદવ તથા વશરામભાઈ સાગઠીયા, વિજયભાઈ વાંક, દ્યનશ્યામસિંહ એ. જાડેજા, પરેશભાઈ હરસોડા, ઙ્ગજયાબેન ટાંક, રવજીભાઈ ખીમસુરીયા, દ્યનશ્યામસિંહ એન. જાડેજા, નીલેશભાઈ મારું, હારૂનભાઈ ડાકોરા, રસીલાબેન ગરૈયા, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઈ પરસાણા, સંજયભાઈ અજુડિયા, દિલીપભાઈ આસવાણી,પરસોતમભાઈ સગપરીયા, ગીતાબેન મુછડિયા, નરેશ ગઢવી, ઠાકરસીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, રવી ડાંગર, સુરજભાઈ ડેર, ભાવેશ પટેલ, શૈલેશભાઈ રૂપાપરા, ભાર્ગવભાઈ પઢિયાર, અહેસાન ચૌહાણ, સલીમભાઈ કરિયાણીયા, હરેશભાઈ ડોડીયા, છગનભાઈ ચાવડા, રામભાઈ હેરભા, બીપીનભાઈ દવે, હિતેશભાઈ બોરીચા, નીલેશભાઈ વિરાણી, મનુભાઈ કોટક, અંકુરભાઇ માવાણી, અનિશભાઇ હિરાણી, નીરવ કયાડા, સતુભા જાડેજા, ગોવિંદભાઈ વદ્યેરા, સિકંદરભાઈ ડાકોરા, મેરામભાઇ ચૌહાણ, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રસિકભાઈ ભટ્ટ, ગેલાભાઈ મુછડિયા વિગેરે બહોળી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ ની યાદીમાં જણાવે છે.

(3:54 pm IST)