Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટ જિલ્લાની ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક તા.૧૭મીએ યોજાશે

રાજકોટ ;રાજ્ય સરકારની સૂચના મુજબ દર માસના ત્રીજા શનિવારે યોજાતી ફરિયાદ અને સંકલન સમિતિની રાજકોટ જિલ્લાની બેઠક ૧૭ સપ્ટેમ્બરના રોજ ૧૧ વાગ્યે યોજાશે સંબંધીત સરકારી વિભાગના અધિકારીઓ તથા સમિતિના સભ્યોને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

(1:16 am IST)