Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

કેન્દ્રીય એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી અને સ્પેશિયલ સેક્રેટરી સહીત 14 સિનિયર આઈએએસ અધિકારીઓના હુકમ પર મંજૂરીની મહોર

રાજકોટ :  કેન્દ્રની એપોઇન્ટમેન્ટ કમિટી દ્વારા સેક્રેટરી સ્પેશિયલ સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી લેવલના અધિકારીઓના થયેલા કુલ 14 હુકમને બહાલી આપી છે ,,જેઓના નામને મંજૂરીની મહોર લાગી છે તેના નામ આ મુજબ છે

 

(10:20 pm IST)