Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મહર્ષી બુધ્‍ધ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે નિમણુંક

રાજકોટ, તા., ૧૫: વિજયનગર સોસાયટી, નવા થોરાળા ખાતે યુવાનોની મીટીંગ મળી હતી. તેમાં મહર્ષી બુધ્‍ધ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટની સ્‍થાપના કરવામાં આવતા પ્રમુખ તરીકે જયસુખભાઇ ચાવડાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

 

(4:42 pm IST)