Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

મેઘરાજાની સટાસટી : વધુ ૨૩ ડેમોમાં નવા નીર : ઉપલેટાનો મોજ ડેમ પણ ઓવરફલોઃ ૨ દરવાજા ખોલાયા

રાજકોટ,તા. ૧૪ : મેઘરાજાની અવિરત મહેરની રાજકોટનો આજી-૧, ન્યારી-૧, ભડભાદર-૧,બાદ હવે ઉપલેટાનો વિશાળ મોજ ડેમ (૪૪ ફુટ), ફોફળ-વેણુ-૨, આ તમા ઓવરફર્લો થયાનું અને મોજ ડેમના ૨ દરવાજા ખોલયાનું જાહેર કરાયું છે.

(4:06 pm IST)