Gujarati News

Gujarati News

News of Thursday, 15th September 2022

રાજકોટમાં હેત વરસાવતા મેઘરાજા

રાજકોટઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે. સતત મેઘાવી માહોલ જોવા મળે છે. રસ્‍તાઓ ઉપર નદી વહેતી જોવા મળતી હોય છે. આજે સવારે બે કલાક વરસી ગયો હતો. ૧૫૦ ફૂટ રીંગ રોડ, રેસકોર્ષ રીંગ રોડ સહિતના રાજમાર્ગો ઉપર ભરાઈ ગયેલા પાણી તસ્‍વીરમાં જોઈ શકાય છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(3:54 pm IST)