Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

ભકિતનગર સર્કલે કાલે શહિદોને યાદ કરાશેઃ વાજપેયીજીને શ્રધ્ધાંજલી અર્પાશે

રાજકોટઃ. ધર્મ રક્ષક પરિષદ દ્વારા આયોજીત શ્રી ગણેશ મહોત્સવ 'પ્રિન્સ ઓફ કૈલાશ' ગણપતિદાદાની ૫૧ દિવાથી ભકતજનો દ્વારા પરંપરા મુજબ શહીદીને વરેલા વીર શહીદોને યાદ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવા 'યે શામ શહીદો કે નામ' કાર્યક્રમ અંતર્ગત કાલે ૧૬મીના રવિવારે રાત્રે ૯ વાગ્યે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. શ્રી અટલબિહારી વાજપેયીજીની પ્રથમ માસિક તીથિ નિમિતે શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવશે. મહોત્સવને સફળ બનાવવા પરિષદના ગોૈતમ ગોસ્વામી, વિજય ગોસ્વામી, રમેશ ગઢીયા, રાજુ ભાલોડી, લલીત પાલા, નયન પટેલ, નીરવ ચોૈહાણ, પ્રશાંત પાદરીયા, એવન ડોબરીયા, મોૈલીક ગોસ્વામી, નરેન પટેલ, અમીત કમાણી, હરેશ જોષી, ધર્મેશગીરી ગોસ્વામી, અવિનાશ વ્યાસ, વિપુલ ગોસ્વામી, રવિ આટકોટીયા, જયપાલ ચાવડા, હાર્દિક ટાંક, કૈલાશગીરી ગોસ્વામી, હેમલ લુણાગરીયા, જય પાદરીયા, સવન ગોસ્વામી, દેવાંગ રામાણી, આકાશ રામાણી, રવિ બુસા, અજયભારથી, કોૈશીક કાકડીયા, મયંક પટેલ, અંકિત પટેલ, વિપુલ ગોસ્વામી, દિલીપ પટેેલ, જયમીન પટેલ, રક્ષીત મકવાણા, મહેન્દ્ર ગોહિલ, સતીષ શીંગાળા, દર્શન પંડયા, સતીષ ગમારા, નિલેશ ડાંગર, મયુર ડાંગર, હિરેન ખીમાણી, મહેન્દ્ર ભાલોડી, મિત પાદરીયા, વત્સલ પટેલ, ચિરાગ પોસીયા, મોૈલીક આટકોટીયા, નેપીલ વઘાસીયા, હિતેષ રાઠોડ, પ્રિન્સ પટેલ, રાજન સીરોયા, ધ્રુવ કાકડીયા, ધનંજય ડોબરીયા, સુનીલ માકાસણા, હિરેન પટેલ, ભોૈતીક પટેલ, હિમાંશુ શીશાંગીયા, નિકેશ કાકડીયા, સાગર સાપોવડીયા, રેવર હીરેન, ઇન્દ્રજિતસિંહ જાડેજા, મણવીર ઠક્કર, કિશન રામાણી, અવધેશ કાનગડ, હિતેશ મેહતા, પ્રફુલ પર્વત, દિપભાઇ રાઠોડ, હર્ષ પંડયા, શકિત કાચા, રોહન હીરાણી, રૂપેશ ડોડીયા, જનક પુરી ગોસ્વામી, કુલદિપ રામાણી, પ્રવિણ શેગલીયા, વિશાલ પટેલ, મિતેષ આટકોટીયા સહિતના જહેમત ઉઠાવી રહયા છે. (૨-૨૧)

(3:45 pm IST)
  • ઉ.પ્ર.ના આઝમગઢમાં આંબેડકર પાર્કમાં આંબેડકરજીની મૂર્તિ સાથે ચેડાઃ તોડ ફોડઃ પોલીસ દ્વારા નરાધમોને ઝડપી લેવા પ્રયાસોઃ મૂર્તિ નવી મૂકવા તજવીજ હાથ ધરાઈ access_time 11:58 am IST

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા દેશમાં પેટ્રોલના ભાવો વધ્યા : અરૂણ જેટલીઃ દેશભરમાં પેટ્રોલ - ડિઝલના દરરોજ ભાવ વધી રહ્યા છે ત્યારે આખરે મૌન તોડતા નાણામંત્રી અરૂણ જેટલીએ સમીક્ષા બેઠકમાં પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભારતીય અર્થ વ્યવસ્થાનો વિકાસદર ઉંચો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓઈલના ભાવોમાં વધારો થતા પેટ્રોલ - ડિઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે : રાજકોષીય ખોટને કાબુમાં લાવવાના પ્રયાસો સતત ચાલુ હોવાનું તેમણે જણાવ્યુ હતું access_time 3:18 pm IST

  • જમ્મુ-કાશ્મીરઃ શ્રીનગરના પંપોરા : હોટલમાં આગઃ મીડિયાની અનેકઃ ઓફિસો ત્યાં છેઃ ૫ ફાયર ફાઈટર દોડયાઃ શ્રીનગરઃ અહીંની પંપોરા હોટલમાં આગઃ ત્યાં મીડીયાની અનેક ઓફિસો આવેલી છેઃ આગને કાબુમાં લેવા ૫ ફાયર ફાઈટરો દોડયાઃ હોટલ ૬ માળની છેઃ કોઈ જાનહાની નથી access_time 3:18 pm IST