Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

યાજ્ઞિક રોડ પરથી અજાણ્યા મહિલા બેભાન મળ્યાઃ વાલીવારસની શોધખોળ

રાજકોટ તા. ૧૫: યાજ્ઞિક રોડ પર ઇજનેર કચેરી પાસેથી એક મહિલા આશરે ૪૫ થી ૪૮ વર્ષના બેભાન મળી આવતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમણે લીલા રંગની ફુલ ડિઝાઇનની સાડી પહેરી છે. વાને ઘઉંવર્ણા છે. હાથમાં સફદે પ્લાસ્૭ીકની બંગડી પહેરી છે. તસ્વીરમાં દેખાતા આ મહિલાના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ અથવા ૯૦૩૩૭ ૭૬૬૦૦ ઉપર ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. પીએસઆઇ એ. જી. અંબાસણા વધુ તપાસ કરે છે. (૧૪.૫)

(12:21 pm IST)