Gujarati News

Gujarati News

News of Thursday, 15th August 2019

મલ્હાર લોક મેળાની તડામાર તૈયારીઓ : રેસકોર્સ મેદાનમાં ભરાયેલ પાણીમાં મોરમ પાથરવામાં આવી

રાજકોટ : અહિ ખાતે આગામી જન્માષ્ટમીના તહેવારોએ દરમિયાન રેસકોર્સ મેદાનમાં 'મલ્હાર' લોકમેળાનુ કલેકટર દ્વારા આયોજન કરાયુ છે. જેમાં તડામાર તૈયારીઓ થઇ રહી છે. તે વખતની તસ્વીરમાં મેદાનમાં સ્ટોલ બનાવવામાં આવી રહેલા દર્શાય છે. તેમજ મેળાના મેદાનમાં ભરાયેલા પાણીમાં મોરમ પાથરવામાં આવી રહેલી દર્શાવાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:21 pm IST)