Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

આરોગ્ય તંત્રે વધુ ૭ર સેમ્પલ મોકલ્યાઃ ઉપલેટામાં બોમ્બેથી આવેલ એક વ્યકિત પોઝીટીવ જાહેર પર-સેમ્પલ નેગેટીવઃ ૧૯ પેન્ડીંગઃ સાંજે રીઝલ્ટ

રાજકોટ આરોગ્ય તંત્રે આજે વધુ ૭ર સેમ્પલ લેબમાં મોકલ્યાઃ એમાં બોમ્બેથી ઉપલેટા આવેલ ૩૮ વર્ષના એક પુરૂષને પોઝીટીવ કેસ જાહેરઃ આ ૭રમાંથી પર-સેમ્પલ નેગેટીવ જાહેરઃ ૧૯ નું રીઝલ્ટ પેન્ડીંગ તેનું રીઝલ્ટ સાંજે આવશેઃ ૭ર સેમ્પલમાંં ૪ર-રાજકોટ શહેર અને ર૩-રાજકોટ રૂરલ વિસ્તારના...

(4:00 pm IST)