Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

SKSE સિકયુરીટીના વેચાણ માટેની પ્રક્રિયાનો ધમધમાટઃ ૮થી ૧૦ બીડ ઉપડીઃ ટોચના માથાઓ મેદાનમાં

રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટોક એકસચેન્જની સબસિડીયરી એવી SKSE સિકયુરીટીની વેચાણ માટેની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થયો છેઃ જેમાં ૮થી ૧૦ બીડ ઉપડીઃ સિકયુરીટીનો વેલ્યુએશન ૧૩.૫૦ કરોડથી ૧૪.૨૦ કરોડનું આંકવામાં આવી છેઃ ટોચના માથાઓ મેદાનમાં: બીડ લેનારાઓમાં મારવાડી, એમ. દોશી, વડોદરાની એક કંપની પણ મેદાનમાં: બીડનો આજે છેલ્લો દિવસઃ કાલે બોર્ડની મીટીંગઃ બીડ અંગે ફાઇનલ નિર્ણય લેવાશે કે બીડની તારીખ લંબાવવી કે નહીં

 

(7:03 pm IST)