Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

રવિવારે રાજકોટમાં ટ્રાવેલ બાઝાર

દેશ-વિદેશમાં ફરવા જવા ઈચ્છુકો માટે આકર્ષક પેકેજ - સ્કીમોની વણઝાર

રાજકોટ, તા. ૧૫ : આગામી તા.૧૭ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે ધ ઈમ્પીરીયલ પેલેસ હોટલ, (ડો.યાજ્ઞિક રોડ) ખાતે સૌપ્રથમ વખત ટ્રાવેલ બઝારનું આયોજન કરવામાં આવેલ છે.

દેશ - વિદેશના વિવિધ પેકેજ યોજાયા છે. રૂ.૧૫૦૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ, સોનાનો સિક્કો ફ્રી (લક્કી ડ્રો દ્વારા), ગોવા પેકેજ ફ્રી (લક્કી ડ્રો દ્વારા), ટ્રાવેલ બેગ ફ્રી, મૂવી ટીકીટ ફ્રી, ટ્રાવેલ ઈન્સ્યોરન્સ ફ્રી, ઈન્ટરનેશનલ સીમકાર્ડ ફ્રી જેવી ઓફરો આપવામાં આવશે.પ્રિમીયમ લોકો માટે સ્પ્રે. પ્રિમીયમ પેકેજીસ સાથે પેકેજ રાખવામાં આવેલ છે. તસ્વીરમાં પટેલ હોલીડેઝના શૈલેષભાઈ મો.૯૮૭૯૧ ૨૪૭૭૪, આરવી હોલીડેના વિમલભાઈ ૯૯૦૯૭ ૮૧૭૭૭, રોયલ ટૂર એન્ડ ટ્રાવેલ્સના કેયુરભાઈ ૯૯૦૯૯ ૭૭૭૩૧, ફેસ્ટીવલ હોલીડેઝના અભિનવભાઈ ૯૭૩૭૮ ૭૭૭૭૯ અને વ્યાસ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના જીતુભાઈ ૯૮૨૪૩ ૩૦૫૫૫ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:11 pm IST)