Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રાજકોટ કલેકટરનો ચાર્જ હાલ મ્યુ. કમિશ્નર બંછાનીધીને સોંપાયોઃ આ વખતની પણ ફરીયાદ સંકલન બેઠક રદ કરી દેવાઇ...

રાજકોટ કલેકટરનો શનિવાર સુધી મ્યુ. કમિશ્નરને ચાર્જઃ કલેકટર શન્વિાર અથવા તો સોમવારે તાલીમમાંથી પરત આવશેઃ સરકારનો આવેલ આદેશઃ નગરપાલિકા ચૂંટણીને કારણે શનિવારની ફરીયાદ-સંકલન બેઠક રદ્દઃ કુંવરજીભાઇ-નીલેશભાઇ વીરાણી-જાવેદ પીરજાદાના કુલ પ૧ પ્રશ્નો

(4:34 pm IST)
  • પ્રિયંકા ચોપડાએ ગીતાંજલિ બ્રાન્ડ જ્વેલરીની જાહેરાત માટે તેને પૈસાની ચુકવણી કરવામાં ન આવી હોવાના અને તે આ મામલે અબજોપતિ નિરવ મોદી વિરુદ્ધ કેસ કરવાની હોવાના વેહતા થયેલા મીડિયા એહવાલોને નકારી કાઢ્યા છે. જો કે પ્રિયંકાએ એમ પણ કહ્યું હતું કે તેણે ગીતાંજલિ સાથેનો કોન્ટ્રાકટ કેન્સલ કરી દેવાનો નિર્ણય લીધો છે. તે હવે આ બ્રાન્ડની જાહેરાતમાં નહિં દેખાય. આ પાછળ પ્રિયંકાએ નિરવ મોદી પર થયેલા છેતરપિંડીના આરોપોને જવાબદાર ગણાવ્યા હતા. access_time 11:51 pm IST

  • જમ્મુ કાશ્મીરના મેઢરમાં આતંકીઓનો ઘુષણખોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો : ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યુ કાવતરૂ : આતંકી સરહદ પાર કરવાની ફિરાકમાં હતા access_time 12:24 pm IST

  • આજે વર્ષનું પહેલુ સૂર્યગ્રહણ : ભારતમાં નહિં દેખાય : રાત્રે ૧૨:૨૫ થી શરૂ થશે સૂર્યગ્રહણ access_time 3:40 pm IST