-
ગડા ઇલેકટ્રોનિકસ અને ગોકુલધામ સોસાયટી છોડવા પડશે જેઠાલાલને access_time 2:38 pm IST
-
બોલ્ડ દ્રશ્યો માટે જરાય સંકોચ નથી નિયા શર્માને access_time 10:04 am IST
-
અમેરિકાના મિશિગનમાં આવેલ આ જગ્યા એવી છે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું..... access_time 5:33 pm IST
-
રાજ્યમાં કઈ - કઈ પ્રાઇવેટ હોસ્પિટલોમાં થશે કોરોના વેકસીનેશન, અહીં ક્લિક કરીને જુઓ આખું લિસ્ટ access_time 8:57 pm IST
-
પેટ્રોલ -ડિઝલના ભાવ અડધા થવાની સંભાવના access_time 10:21 am IST
રપ મીએ રાજકોટમાં 'રંગ છે રાજકોટ' થીમ ઉપર મેગા ઇવેન્ટઃ કલેકટર...
રર૦૦ વિદ્યાર્થીઓ -ર૦૦ કલાકારો ભાગ લેશેઃ શહેરનો ઇતિહાસ ઓલ્ડ ઇતિહાસ - રાજકોટની ઝાંખી કરાવતો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ... : રાજકોટ-ગુજરાત વંદે માતરમ-એક ભારત શ્રેષ્ઠ ભારત-મીલે સૂર મેરા તુમ્હારા-વંદેમાતરમ એમ કુલ પ થીમઃ વિરાણી હાઇસ્કુલ ખાતે જમાવટ થશે

રાજકોટ : કલેકટરની પત્રકાર પરીષદમાં માહિતી આપતા કલેટરશ્રી રૈમ્યા મોહન, મેયર બીનાબેન આચાર્ય, મ્યુ.કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નગરપાલિકા નિયામક સ્તુતી ચારણ, ડી.ડી.ઓ. રાણાબસીયા નજરે પડે છે. નીચેની તસ્વીરમાં એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા, કુલનાયક ડો. વિજય દેશાણી, એસ.પી.બલરામ મીણા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, જીલ્લા પ્રમુખ ડી.કે.સખીયા, તથા અન્ય મહાનુભાવો નજરે પડેે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૧૫: રાજકોટમાં યોજાનાર ૨૬મીજાન્યુની ઉજવણી સંદર્ભ કલેકટર તંત્ર દ્વારા આયોજીત ૨૫મીની મેગાઇવેન અંગે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે તા.૨૬-૧-૨૦ પ્રજાસતાક દીન નિમિતે પૂર્વ સંધ્યાએ સરકારશ્રીના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને જીલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે ''રંગ છે રાજકોટ'' કાર્યક્રમ રાજકોટ શહેરનો ઇતિહાસ, ઓલ્ડ રાજકોટ અને વિકાસશીલ રાજકોની ઝાંખી કરાવતો ૭૦ મીનીટનો મલ્ટી મીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ડાન્સ,ડ્રામા અને ઓડીયો વિઝયુઅલ દ્વારા સમગ્ર રાજકોટની એતિહાસિક, સાંસ્કૃતિક વારસો, રંગીલુ રાજકોટ, રાજકોટની જગ્યાઓનું મહત્વ, રાજકોટના ધાર્મિક સ્થાનો, એતિહાસિક ઇમારતો, પોળ,ટાવર,આલ્ફ્રેડ હાઇસ્કુલમા ગાંધીજીના અભ્યાસનો પ્રસંગ,કવિઓ, કલાકારો, ક્રિકેટરો, રાજકોટનો મેળો, મેઘાણીજી, કવિ કલાપી જેવા અનેક કલાકારોની યાદી રાજકોટના રાજવી પરિવાર, નવા વિકાસના કામોની બાબત ઉજાગર થશે.
ગુજરાત રાજયના ખ્યાતનામ ૨૦૦ કલાકારો દ્વારા સમગ્ર રંગા રંગ મલ્ટીમીડિયા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
કલેકટરે ઉમેર્યુ હતું કે આ કાર્યક્રમ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવનાર છે. જેમાં વિવિધ શાળા/કોલેજના ૨૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. જેમાં કુલ પ થીમ આધારીત કાર્યક્રમો યોજાશે.
રાજકોટ થીમ (૪:૦૦ મીનીટ) :- આ થીમ ઉપર રંગીલુ રાજકોટ ગીત ઉપર રાજકોટનો લોકમેળો ઉપરાંત વિગેરે જેવા જુદા જુદા કાર્યક્રમોની કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવનાર છે.
ગુજરાત વંદ માતરમ થીમ સોંગ (૫ મીનીટ):- આ કાર્યક્રમમાં મહાત્માગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલના કટઆઉટ તથા પોષ્ટર સાથે વંદે માતરમ સોંગ ઉપર કૃતિ રજુ કરવામાં આવશે.
એક ભારત શ્રેષ્ઠ ભારત સોંગ (૩ મીનીટ):- આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, જુદા જુદા સંતો, નરસિંહ મહેતા વિગેરેની કૃતિઓ લોક સાહિત્યકાર ઓસમાણ મીરના કંઠે ગવાયેલ ગીત સાથે રજુ કરવામાં આવશે. જેમાં ગાંધીજીની ૧૫મી જન્મજયંતિ તથા ગુજરાતના વિકાસની વાતો કરતી થીમ રહેશે.
મીલે સુર મેરા તુમ્હારા સોંગ (૪ મીનીટ):- આ કાર્યક્રમમાં મીલે તુમ્હારા સોંગ ઉપર ૨૨૦૦ વિદ્યાર્થીઓ ભારતનો નકશો બનાવીને આ કૃતિ રજુ કરશે.જેમાં ગુજરાત રાજ્યનાભાગને કેસરી બલુનથી અલગ રીતે હાઇલાઇટ થાય તેરીતે કૃતિ રજુ કરવામાં આવશે.અલગ પ્રાંતોની ભાષામાં ગીત રજુ થશે.ત્યારે જેતે પ્રાંતના કોશ્ચ્યુમ સાથે કલાકારો પરફોર્મ કરશે.
વંદે માતરમ સોંગ (૪ મીનીટ):- આ કાર્યક્રમમાં વંદે માતરમ સોંગ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટી, ફોરેસ્ટના સિંહ તથા ગાયનું મહત્વ તથા રાષ્ટ્રીય પક્ષી મોરનું મહત્વ જેવી કૃતિ સાથે સેન્ટરમાં પીરામીડ આકારથી કૃતિ દર્શાવવામાં આવશે. ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ રાષ્ટ્રધ્વજના ફલેગ પણ લહેરાવશે.
-
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST
-
સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST
-
ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST
-
દુર્લભ બિમારી માટે સરકાર આપશે ૧પ લાખ access_time 11:07 am IST
-
મુંબઈમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચમાં CAAનો વિરોધ: ટી-શર્ટ પર લખ્યા નારા access_time 9:50 pm IST
-
રૂખડીયાપરામાં રહેતાં સફાઇ કામદાર રમેશભાઇનું બેભાન હાલતમાં મોત access_time 12:42 pm IST
-
સંક્રાંતની સાંજે જંકશન રોડ, ચુનારાવાડમાં તુક્કલ વેંચતા બે પકડાયા access_time 11:46 am IST
-
ખંભાળિયામાં ૧પ જગ્યાએ પક્ષીઓ ઘાયલઃ ભાણવડમાં સુરખાબ પંખી દોરમાં કપાયું access_time 1:11 pm IST
-
વિસાવદરમાં દારૂનો નાશ કરાયો access_time 1:04 pm IST
-
અનોખો વિરોધ : NRC અને CAAના વિરોધમાં પતંગ ઉડાડયા access_time 3:47 pm IST
-
રાજપીપળાના નમીતાબેન મકવાણાને દેશની શ્રેષ્ઠ ૫૧ મહિલાઓ સાથે ગૌરવ પારિતોષીક એનાયત access_time 12:12 pm IST
-
અમદાવાદમાં સ્વચ્છતા સર્વેક્ષણની ટીમના આગમન પહેલા મ્યુનિ,નો સપાટો : 218 એકમો સામે કાર્યવાહી access_time 7:20 pm IST
-
પ્લાસ્ટીકમાંથી બનાવ્યુ ૧૮ કેરેટનું સોનું !! access_time 3:37 pm IST
-
હે ભગવાન......આ તો ગઝબ કહેવાય: કબ્રમાંથી 150 લાશ કાઢીને ખાઈ ગયા આ પાકિસ્તાનના 2 આદમખોર ભાઈ access_time 6:09 pm IST
-
દુબઇમાં વસતા ગુજરાતીઓ વચ્ચે પ્રથમ વખત જામશે ક્રિકેટ જંગ access_time 11:34 am IST
-
અમેરિકાના કેલિફોર્નિયામાં નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં વંશીય લખાણની ફરિયાદ access_time 7:27 pm IST
-
5 કરોડની ઈનામી રાશિ સાથે પોકર ચેમ્પિયન્શિપનો આરંભ access_time 5:21 pm IST
-
પંતના માથામાં વાગ્યો કમિંસનો દડો:રાતભર BCCI એ રાખી દેખરેખ :ખાસ સ્પેશિયાલિસ્ટની પણ સલાહ લીધી access_time 1:46 pm IST
-
૨ વર્ષ બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ડબલ્યુટઓ સર્કિટ ઉપર જીતની સાથે ટેનિસમાં કરી વાપસી access_time 4:38 pm IST
-
ફિલ્મ શ્રીનગરનું પોસ્ટર થયું લોન્ચ access_time 5:11 pm IST
-
'પોઇઝન-2'થી ડિજિટલ દુનિયામાં કરશે આફતાબ ડેબ્યુ access_time 5:18 pm IST
-
ક્રુર હત્યારાના રોલમાં અભિષેક access_time 9:59 am IST