Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

વોર્ડનં.૧૦ ઉમા પાર્કમાં ડામર રી-કાર્પેટ

રાજકોટઃ અહિંના વોર્ડનં.૧૦ માં  તોરલપાર્ક મેઇન રોડ પર  ડામર રી-કાર્પેટના ખાત મુહુર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, શહેર મહામંત્રી દેવાંગભાઇ માકડ, મેયર બીનાબેન આચાર્ય, ઋષભ રૂપાણી, કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરાણીયા, જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રભારી માધવભાઇ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી હરેશભાઇ કાનાણી,  પૂર્વ કોપોરેટર પરેશભાઇ હુંબલ, ઉપપ્રમુખ કિશોરભાઇ સોજીત્રા, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, નીતાબેન વધાસીયા, ઉર્વશીબા, અશોકસિંહ જાડેજા, વિજયભાઇ પાડલીયા, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના કાર્યકરો બલરાજસિંહ રાણા, ભાવનાબેન મહેતા, સ્થાનીક લતાવાસીઓ સમન્વય સુલભ તથા વ્રજવાટીકા એપાર્ટમેન્ટના મોહીત પટેલ, અશ્વિનભાઇ પટેલ, ભાવીન પટેલ, અંજનાબેન પટેલ, જીજ્ઞેશભાઇ, હંસાબેન, જુલીબેન પટેલ, કિંજલબેન પટેલ, અમીતભાઇ પટેલ, મયુરભાઇ, ઉપસ્થિત રહયા હતા. કોર્પોરેશનના એન્જીનીયરો ગાવીત, સુનીલ ગોહીલ, યુવરાજસિંહ, સહીતના જોડાયા હતા.

(4:04 pm IST)
  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST

  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST