Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગુરૂવારથી ફરી લગ્નોત્સવની ધૂમ

જાન્યુઆરીમાં તા.૧૭ થી ૧૯ અને રર થી ર૯ પુષ્કળ લગ્નોઃ ફેબ્રુઆરીમાં ૧૧ મુહુર્તો

રાજકોટ, તા., ૧પઃ દિવાળી પછી લગ્નોત્સવના બીજા તબક્કાનો તા.૧૭ જાન્યુઆરીથી પ્રારંભ થઇ રહયો છે. પોષ અને મહા મહિનામાં પુષ્કળ લગ્નો છે. દિવાળી  પછી ડીસેમ્બરમાં લગ્નના માત્ર ૩ જ  મુહુર્ત  હતા. તેથી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લગ્નોત્સવની મોસમ પુરબહારમાં ખીલશે. લગ્નોત્સવનેે લગતા તમામ ધંધાર્થીઓને કમાવવાના દિવસો આવ્યા છે. લગ્નોત્સવનો નવો તબક્કો ૧૩ માર્ચ સુધી ચાલનાર છે.

જાન્યુઆરી -ફેબ્રુઆરીના લગ્નના મુુહુર્તો નીચે મુજબ છે.

જાન્યુઆરી

 

તા.૧૭

ગુરૂવાર

તા.૧૮

શુક્રવાર

તા.૧૯

શનિવાર

તા.૨ર

મંગળવાર

તા.૨૩

બુધવાર

તા.૨૪

ગુરૂવાર

તા.રપ

શુક્રવાર

તા. ૨૬

શનિવાર

તા.૨૭

રવિવાર

તા.૨૮

સોમવાર

તા. ૨૯

મંગળવાર

તા.૩૧

ગુરૂવાર

ફેબ્રુઆરી

 

તા.૧

શુક્રવાર

તા.૮

શુક્રવાર

તા.૯

શનિવાર

તા.૧૦

રવિવાર (વસંતપંચમી)

તા.૧૫

શુક્રવાર

તા.૧૯

મંગળવાર

તા.૨૧

ગુરૂવાર

તા.૨૨

શુક્રવાર

તા.૨૪

રવિવાર

તા.૨૫

સોમવાર

તા.૨૬

મંગળવાર

ઉપરાંત માર્ચ મહિનામાં તા. ૩,૮,૯,૧૦ અને ૧૩ના દિવસે લગ્નોના મૂહુર્તો  છે.(૪.ર૦)

(3:21 pm IST)