Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

શકિતધામ સોસાયટીમાં નરેન્દ્ર ચુડાસમાનો સળગીને આપઘાત

રાજકોટઃ કોઠારીયા સોલવન્ટ સરકારી સ્કૂલ પાસે શકિતધામ સોસાયટી બ્લોક બીમાં રહેતાં નરેન્દ્ર મહિપતસિંહ ચુડાસમા (ઉ.૩૨) નામના યુવાને કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. રમેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(11:22 am IST)