Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

કાગદડીના પાટીયેથી વાછકપર બેડીનો લાલદાસ પાંચ બોટલ દારૂ સાથે પકડાયો

રાજકોટઃ કુવાડવા પોલીસ મથકના બુટાભાઇ ભરવાડ, હિમરાજસિંહ પરમારને મળેલી બાતમી પરથી મોરબી રોડ કાગદડીના પાટીયા પાસેથી લાલદાસ રમેશભાઇ ગોંડલીયા (બાવાજી) (રહે. બેડી વાછકપર)ને બાઇક નં. જીજે૩એચબી-૯૮૦૬માં રૂા. ૨૫૦૦ના પાંચ બોટલ દારૂ સાથે પીએસઆઇ એમ. કે. ઝાલા સહિતની ટીમે પકડી લીધો હતો.

(10:56 am IST)