Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

ગેલેક્‍સી હોટેલ સામે ઉપલેટાના વૃધ્‍ધ મોહનભાઇનું બેભાન થઇ જતાં મોત

રાજકોટઃ ઉપલેટા ઝાંઝમેર ચોક રેલ્‍વે સ્‍ટેશન પાસે રહેતાં મોહનભાઇ પુનાભાઇ બાંભણીયા (ઉ.૭૩) રાજકોટમાં ગેલેક્‍સી હોટેલ સામે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ૧૦૮ મારફત ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. એ-ડિવીઝનના પીએસઆઇ પી. પી. ચાવડાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(10:52 am IST)