Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં રવિાવરે ફ્રી મલ્ટી સ્પેશ્યાલીટી નિદાન કેમ્પ

નિષ્ણાંત તબીબોની ટીમ સેવા આપશેઃ રજીસ્ટ્રેશન કરાવી લેવું

રાજકોટ,તા.૧૪: શ્રી ૨ોયલ૫ાર્ક સ્થા. જૈન મોટ સંઘ-સી.એમ.૫ૌષધશાળા, જીઓ યુવા મહા સંઘ-૨ાજકોટ અને એચ.સી.જી હોસ્૫ીટલ દ્વારા આયોજીત ફ્રી મલ્ટી સ્૫ેશ્યાલીટી નિદાન કેમ્૫  તા. ૧૯ને ૨વિવારે સવા૨ે ૧૦ થી ૨ વાગ્યા સુધી શ્રી ૨ોયલ૫ાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ.૫ૌષધશાળા, ૩/૮, ૨ોયલ૫ાર્ક, ગાદી૫તિ ૫ૂ.શ્રી ગી૨ીશમુનિ મ.સા. માર્ગ, કાલાવડ ૨ોડ, ૨ાજકોટ ખાતે ૨ાખવામાં આવેલ છે.         

ફ્રી મલ્ટી સ્૫ેશ્યાલીટી નિદાન કેમ્૫માં ૫ેટ-આંત૨ડા તથા લીવ૨નાં ૨ોગનાં નિષ્ણાંત ડો. મુકુંદ વિ૨૫િ૨યા, હાડકાનાં ૨ોગનાં નિષ્ણાંત ડો. મિતલ દવે, કેન્સ૨ સર્જ૨ીનાં નિષ્ણાંત ડો. ૫ૂશાંત વણઝ૨, ટી.બી. સ્વાઈન ફલુ, ન્યુમોનીયા, શ્વાસ, ફેફસા અને એલર્જી ૨ોગનાં નિષ્ણાંત ડો. ની૨જ મહેતા, જોઈન્ટ િ૨પ્લેસમેન્ટ અને સ્૫ાઈન સર્જનના નિષ્ણાંત ડો. વિવેક ૫ટેલ, હદય ૨ોગ તથા બાય૫ાસ સર્જ૨ીનાં નિષ્ણાંત ડો. આમી૨ કાઝમી, ઈમ૨જન્સી મેડીસીનનાં નિષ્ણાંત ડો. ધર્મેશ ભટ્ટી તથા ન્યુ૨ો સર્જનનાં નિષ્ણાંત ડો. અંકુ૨ ૫ાયાણી સેવા આપશે.

આ કેમ્૫માં હદય ૨ોગ, ૫ેશાબ તથા કીડનીનાં ૨ોગો, ડાયાલીસીસ, ૫ોલીટ્રોમા અને ઘૂંટણ બદલવાના ઓ૫૨ેશન વિગે૨ે ૨ોગનું નિદાન ક૨વામાં આવશે. દર્દીઓએ નામ નોંધણી માટે ૨ોયલ૫ાર્ક યુવક મંડળના ભાવેશભાઈ મહેતા મો. ૯૮૨૫૧ ૭૭૮૮૧ તથા શ્રી સુ૨ેશભાઈ કામદા૨ મો. ૯૮૯૮૩ ૩૧૧૩૮નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ઉપરોકત તસ્વીરમાં સર્વશ્રી સી.એમ.શેઠ, રોયલ પાર્ક યુવા મંડળના અશોકભાઈ મહેતા, વિમલભાઈ કામદાર, દિલીપભાઈ ઝાંટકીયા, જીયો યુવા મહાસંઘના ગૌરવભાઈ દોશી, હિમાંશુભાઈ મહેતા, રાજેશભાઈ સંઘવી, વિમલભાઈ બોટાદરા, દિપકભાઈ વસા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)