Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ભા.જ.પ. ની ક્રિકેટ ટુર્નામેન્ટ ના મેદાનમાં કોર્પોરેશનના ટેન્કરથી પાણી છટકાવ

રાજકોટ : શહેર ભાજપ દ્વારા શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, જેનું આજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થનાર છે તે પૂર્વે ક્રિકેટના મેદાનમાં મ્યુ. કોર્પોરેશનના ટેન્કરથી પાણી છટકાવ થઇ રહયો નજરે પડતા આ બાબતે અનેકવિધ સવાલો ઉઠી શહયા હતા. જોકે ટેન્કરના પૈસા ભરીને કોઇપણ નાગરીક કે સંસ્થાઓ પાણી મેળવી શકે છે. આવી વ્યવસ્થા વોટર વર્કસ વિભાગમાં છે

(3:54 pm IST)