Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

લાતી પ્લોટમાં ૯૦ વર્ષના રમેશભાઇ યાદવનું બેભાન થઇ જતાં મોત

રાજકોટઃ લાતી પ્લોટ શેરી નં. ૮/૧૬ના ખુણે સરદાર પટેલ એન્જિનીયરીંગ વકર્સ નામના કારખાના પાસે રમેશભાઇ ઉર્ફ હનુમાનબાપા યાદવ (ઉ.૯૦) બેભાન થઇ જતાં ૧૦૮ના ઇએમટી મયુર ચોૈહાણે તેમને મૃત જાહેર કરતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં બી-ડિવીઝનના યુ. બી. પવારે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.

(12:35 pm IST)