Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

ઓમ ડિવાઇન યોગ ફાઉન્ડેશન દ્વારા વુમન-ડે ઉજવણી

રાજકોટઃ ઓમ ડિવાઇન યોગા ફાઉન્ડેશન અને યોગાચાર્ય અજય મકવાણાના સાનિધ્યમાં વુમન્સ ડે સ્પેસિયલ યોગ, ગરબા, રમત અને નારીશકિત આગળ આવે એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લેડીસ-જેન્ટસ બન્ને ભાગ લીધો હતો. વુમન ડે ની ઉજવણીમાં સ્પર્ધાના વિજેતાઓને ઇનામ-વિતરણ કરવામાં આવ્યા તે તસ્વીર.

(3:26 pm IST)