Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજકોટની 11 વર્ષની બાળા ઉપર ગેંગરેપમાં 47 વર્ષના વિજાનંદ મૈયડ અને 17 વર્ષના સગીરની પણ સંડોવણી ખુલતા ધરપકડ

રાજકોટ શહેરમાં 11 વર્ષની બાળા ઉપર સામુહિક બળાત્કાર ગુજારી ગર્ભ રાખી દેવાના ગુન્હામાં એક પૌઢની ધરપકડ બાદ તપાસમાં વધુ બે શખ્શોની સંડોવણી સામે આવી છે મહિલા પોલીસના પી બી સાપરા તથા પીએસઆઇ દેસાઈ અને હાજીભાઈએ 47 વર્ષના વીજાણંદ મૈયડ અને 17 વર્ષના સાગીરની ધરપકડ કરી છે બંનેએ પણ બાળા સાથે દુષ્કર્મ આચર્યાનું બહાર આવ્યું છે

(9:31 pm IST)