Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

વોર્ડ નં. ૬ના વિવિધ વિસ્તાર ૪૦ લાખના ખર્ચે ડામરથી મઢાશે : ખાતમુહૂર્ત

રાજકોટ : શાસકો દ્વારા જુદા જુદા વિકાસના કામો કરવામાં આવે છે. તેના જ એક ભાગરૂપે વોર્ડ નં. ૬માં રૂ. ૪૦ લાખના ખર્ચે કનકનગર, ગઢીયાનગરમાં પેવર રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વોર્ડ નં. ૬ના કોર્પોરેટર દેવુબેન મનસુખભાઈ જાદવ, સજુબેન ગેલાભાઈ રબારીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે વોર્ડ પ્રમુખ ઘનશ્યામભાઈ કુંગશીયા, વોર્ડ મહામંત્રી દુષ્યંતભાઈ સંપટ, વિરમભાઈ રબારી, રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ નયનાબેન પેઢડીયા, મનસુખભાઈ જાદવ, ગેલાભાઈ રબારી, મિલનભાઈ લીંબાસીયા, દીગુભાઈ ગોહીલ, પરાગભાઈ મહેતા, કલ્પનાબેન નગવાડિયા, ધનંજયસિંહ, જગાભાઈ રબારી, પિન્ટુભાઈ રાઠોડ, અરવિંદભાઈ, સંજયપૂરી ગોસ્વામી, અશોકભાઈ ઝાલા, રાયધનભાઈ ચાવડા, દીપકભાઈ ગજેરા, કનકનગર પ્રમુખ વિરાભાઈ સોનારા, કનકનગર મંત્રી લાલજીભાઈ, ભગવાનજીભાઈ રાઠોડ, બી. ડી. તલસાણીયા, રામભાઈ ગેરૈયા હસુભાઈ ગઢાત્રા, રાયધનભાઈ ડાંગર, લાલજીભાઈ ડાંગર, લાલજીભાઈ રંગપરા, પ્રવીણસિંહ પરમાર, ચંદુભાઈ ડોડીયા, સવજીભાઈ સોરાણી, રણછોડભાઈ સોરાણી, દિનેશભાઈ ગઢવી, હીરાભાઈ કુંગશીયા, રત્નાભાઈ પટેલ, પરેશભાઈ હુંબલ, ચિરાગભાઈ ગેરૈયા, હરેશભાઈ તીથવા, નરેશભાઈ ડાભી, સંજયભાઈ કુંભાર, હેમરાજભાઈ કુંગશીયા, હીરાભાઈ લોખીલ, વિનુભાઈ સોનારા વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:32 pm IST)
  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST