Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

અબોલ જીવોના જીવ બચાવવાનું ઉમદા કાર્ય

તમારી આસપાસ ઘાયલ પશુ-પક્ષીઓ જોવા મળે તો તુરંત આ નંબર ઉપર જાણ કરજો

કરૂણા અભિયાન અંતર્ગત પતંગ-દોરાથી ઘાયલ : પક્ષીઓની સારવાર માટે રાજય સરકાર દ્વારા કંટ્રોલરૂમ શરૂ

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

 રાજકોટ તા. ૧૨, રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ખાસ પહેલ કરૂણા અભિયાન અનવ્યે મકરસક્રાંતી તહેવાર સમયે પતંગના દોરાથી ઘાયલ પશુઓ અને પક્ષીઓ માટે ખાસ સારવારના કેમ્પ યોજી તેઓનો જીવ બચાવવાનું ઉમદા સદકાર્ય કરવામાં આવે છે.

આ વર્ષે પણ મકરસંક્રાંતી તહેવાર નિમિત્ત્।ે રાજકોટ શહેરમાં દ્યવાયેલા પક્ષીઓની સારવાર માટે તા. ૨૦ જાન્યુઆરી સુધી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સારવાર માટેના  કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. જેની વિગત ઓ મુજબ છે. 

રાજકોટ જીલ્લાના કંટ્રોલરૂમ

આજ રીતે રાજકોટ જિલ્લામાં દ્યવાયેલા પક્ષીઓની સારવાર માટે ઇમરજન્સી નંબર ડિસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમનં- ૦૨૮૧-૨૪૭૧૫૯૩ પર અથવા ટોલ ફ્રી નંબર ૧૦૭૭ પર સંર્પક કરી શકાશે. આ ઉપરાંત  જિલ્લામાં વિવિધ પશુ દવાખાનાઓ ખાતે પણ કટ્રોલરૂમ અને સારવાર કેન્દ્ર શરૂ કરાયેલ છે. જેમાં રાજકોટ માટે મો.૯૮૭૯૪૨૦૬૧/૯૫૭૪૫૨૮૯૭૬, ઉપલેટા ૯૭૨૬૬૩૧૪૩૯/૯૮૭૯૭૪૬૬૫૬, ભાયાવદર-મોટી પાનેલી-ઉપલેટા માટે ૯૭૨૬૬૩૧૪૩૯, રામોદ, કોટડાસાંગાણી ૮૧૬૦૬૯૦૯૯૦/૯૭૨૬૧૬૭૪૫૬, ગોમટા-ગોંડલ માટે ૯૬૮૭૯૮૯૬૮૨/ ૯૭૨૬૧૬૭૪૫૬, સરધાર-વિરનગર-ભાડલા-વિંછીયા-જસદણ ૯૪૨૭૨૩૯૯૮૧/૯૯૦૯૫૭૭૩૯૮,

દડવી-જામકંડોરણા માટે ૭૬૯૮૭૩૬૩૮૬ / ૯૮૨૫૮૧૪૩૨૯, વિરપુર-જેતપુર-ધોરાજી માટે ૯૭૨૬૩૮૪૫૨૯/૯૮૨૫૮૧૪૩૨૯/૯૮૨૫૩૧૮૩૫૪/૯૯૭૯૬૪૯૯૫૯, હડમતીયા-ખંભાળા-પડધરી –કુવાડવા- ગવરીદડ- વિસ્તાર માટે ૯૪૨૬૨૪૭૨૪૦/૭૫૭૪૯૫૦૨૦૫/૯૮૯૮૧૫૮૯૩૯, લોધીકા, ખાંભા, જસદણ માટે ૯૮૨૫૬૫૦૧૪૫ ૯૯૦૯૩૦૫૫૦૫ ૯૪૨૬૨૬૪૩૩૪ પર સંપૃક કરી શકાશે. આ ઉપરાંત પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલફ્રીનં. ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ પર પણ સંપર્ક કરી શકાશે.              

રાજકોટ

ત્રીકોણ બાગ

મો.  ૯૮૯૮૦ ૧૯૦૫૯, ૯૮૯૮૪ ૯૯૯૫૪ 

રાજકોટ

પેડક રોડ

મો.- ૯૯૯૮૬૩૯૩૮૨,

રાજકોટ

આત્મીય કોલેજ પાસે કાલાવાડ રોડ

મો. ૯૫૭૪૪૦૦૦૨૮ ,

રાજકોટ

કિશાનપરા ચોક

મો.૯૫૭૪૪૦૦૦૨૮,

રાજકોટ

માધાપર ચોકડી

 મો.  ૯૫૭૪૪૦૦૦૨૮,

રાજકોટ

કરૂણા એનીમલ હોસ્પીટલ ગોંડલ ચોકડી

 

 

પાસે તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી

 મો.-૯૮૯૮૦૧૯૦૫૯, ૯૮૯૮૪૯૯૯૫૪,

રાજકોટ

રાજકોટ મહાજન પોળ, નદીના કાંઠે, ભાવનગર રોડ

ફોન.૦૨૮૧- ૨૪૫૭૦૧૯,

રાજકોટ

ઇમ્પીરીયલ હાઇટસ બિગબજાર સામે ૧૫૦ ફુટ રોડ

મો.૯૭૨૪૬૦૯૫૦૨,

રાજકોટ

પંચનાથ એનીમલ હોસ્પીટલ પંચનાથ મંદીર

મો.૯૪૨૮૫૧૭૬૦૦

રાજકોટ

નાગરીક બેંક ચોક ઢેબર રોડ

મો. ૯૭૨૪૬૦૯૫૦૨

પર સંપર્ક કરી શકાશે. 

(11:50 am IST)
  • દિલ્હીના ભાજપ સાંસદ હંસરાજ હંસ વિરુદ્ધ કોર્ટ કેસ : ચૂંટણી સમયે કરેલી એફિડેવિટમાં પોતાના શિક્ષણ અને બાકી ટેક્સ અંગે ખોટો માહિતી આપી : કોંગ્રેસના પરાજિત ઉમેદવાર રાજેશ લીલોઠીયાનો આક્ષેપ : 18 જાન્યુઆરીના રોજ સુનાવણી access_time 1:50 pm IST

  • ભાજપને હરાવવા ડાબેરી મોરચા તથા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની મમતા દીદીની ઓફરનો ફિયાસ્કો : બંને પાર્ટીએ ઓફર નકારી કાઢી : કોંગ્રેસે ગઠબંધન કરવાને બદલે ટીએમસી પાર્ટીનું કોંગ્રેસમાં મર્જર કરી દેવાની સલાહ આપી : ભાજપને એકલા હાથે હરાવી શકવાની ત્રેવડ નહીં હોવાની ભાજપ આગેવાનોની ટકોર access_time 1:30 pm IST

  • આ તસવીર અમેરિકાના સંસદ ભવનની છે. દુનિયામાં સૌથી જૂની લોકશાહીનું જે મંદિર ગણાય છે. ૨૦૦ વર્ષમાં જે નહોતું બન્યું, અમેરિકા તે બધામાંથી પસાર થઈ રહ્યું છે. કેપિટલ બિલ્ડીંગ.. સંસદ ભવન આજે નેશનલ ગાર્ડના હવાલામાં છે. ૨૦ જાન્યુઆરી સુધી સૌ કોઈ આશંકિત છે.ટ્રમ્પ ઉપર કોઈને વિશ્વાસ નથી. FBIને તોફાનોની આશંકા છે. અમેરિકાની બુનિયાદ હલબલી ચૂકી છે. જાણીતા પત્રકાર બ્રજેશ મિશ્રાએ ટ્વિટર ઉપર શેર કરેલી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે access_time 1:06 am IST