Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

કોર્પોરેશન કાલે બાકી મિલ્કત ધારકો સામે ધોકો પછાડશે

રાજકોટઃ મ્યુનિસીપલ કોર્પોરેશનની વેરા શાખા ચાલુ નાણાકીય વર્ષનો રપ૦ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા ઉંધા માથેઃ ત્રણેય ઝોનમાં બાકી મિલ્કત ધારકોનું લીસ્ટ તૈયારઃ કાલે ૧૦૦ મિલ્કતો સીલ કરાશેઃ આજે  કોર્પોરેશનમાં સર્વર બંધ થતા અરજદારોને ધરમના ધક્કાઃ તંત્રને આજે માત્ર રૂા. ર.૪પ લાખની આવક થવા પામી

(3:38 pm IST)