Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

જનરલ પ્રેકટીશનર્સ દ્વારા કલેકટરનું સ્વાગત

રાજકોટઃ ફેડરેશન ઓફ મેડીકલ જનરલ પ્રેકટીશનર્સ ઓફ રાજકોટના હોદેદારો દ્વારા રાજકોટના નવનિયુકત કલેકટર રેમ્યા મોહનને આવકારી શુભેચ્છા પાઠવી હતી. આ તકે ફેડરેશનના પ્રમુખ ડો.મહેશ શીંગાળા, મંત્રીશ્રી ડો.દેવેશ જોષી, ચેરપર્સન ડો.કિશોર દેવળીયા, ઉપપ્રમુખ ડો.ભરત વેકરીયા, ખજાનચી ડો.સમીર ખુંટ, ડો.નરેન્દ્ર વિસાણી, ડો.એમ.વી. વેકરીયા તથા ડો.શૈલેષ વસાણી હાજર રહ્યા હતા.

(3:43 pm IST)