Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

જનરલ બોર્ડમાં મુખ્યમંત્રીના ફોટા પ્રદર્શીત કરતો વિપક્ષ

આજે મ્યુ. કોર્પોરેશનની જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા દિનેશભાઇ કારિયાની તસ્વીરો પ્રદર્શીત કરી હતી તે વખતની તસ્વીર. (તસ્વીર-અશોક બગથરીયા)

(3:56 pm IST)