Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રૂડા દ્વારા ર૪ ગામો માટે ૮૮ કરોડની પાણી પુરવઠા યોજનાઃ સોમવારે ટેન્ડર

રાજકોટઃ 'રૂડા'નાં કાર્યક્ષેત્ર હેઠળનાં ર૪ ગામોમાં પાણીનાં નેટવર્ક માટે સોમવારે ૮૮ કરોડનું ટેન્ડર પ્રસિદ્ધ થશેઃ ૩ાા લાખ લોકોને પાણીની સુવિધા અપાશેઃ હડાળા ત્થા ગેટકો ચોકડી એમ બે ભાગમાં પાઇપ લાઇન નેટવર્ક બીછાવાશે.

(3:59 pm IST)