Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

પેન્ટાગોન સોસાયટીમાં વૃક્ષારોપણ

પેન્ટાગોન સોસાયટી તથા સેવાભાવી કાર્યકર એસ.પી.ધામેલીયાના સહયોગથી પેન્ટાગોન પરિવાર મહિલા સભ્યોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાલીગ્રામ સોસાયટી, કોસ્મોપ્લસ સોસાયટી તેમજ કોઝી કોર્ટયાર્ડ સોસાયટીનો સહયોગ પણ પ્રાપ્ત થયેલ  આશરે ૧૫૦ મોટા ઝાડ વાવવામાં આવેલ. પેન્ટાગોન પરિવારના આશરે ૧૦૦ વ્યકિતઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી શ્રમદાન કરી છોડમાં રણછોડનું સુત્ર સાર્થક કરેલ.

(3:54 pm IST)