Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

વાત્સલ્યનો વરસાદ

વરસતા વરસાદીમાં ટાબરિયાને ગોદડીમાં ઢબુરીને હૈયે ચાંપીને જતી મહિલા... વાત્સલ્ય વરસે ત્યારે વરસાદ પરેશાન કરી ન શકે (તસ્વીર : સંદિપ બગથરીયા)

 

(3:52 pm IST)
  • સૌરાષ્ટ્ર ભારે વરસાદને પગલે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ રદ : ૧૬-૧૭ જુલાઇએ રાહુલગાંધી આવવાના હતા સૌરાષ્ટ્રઃ અમરેલી સહિત સોરાષ્ટ્રમાં વરસાદ પગલે કાર્યક્રમ રદઃ આગામી સમય ફરી તારીખ નકકી કરાશે access_time 4:04 pm IST

  • ભાદર ડેમમાં ત્રણ ફૂટ નવા નીરની આવક :સપાટી 14,60 ફૂટે પહોંચી ;ઉપરવાસના વરસાદને કારણે સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર ડેમમાં નવા નીરની આવક: નવા નીર આવતા લોકોના હૈયા આનંદિત access_time 12:45 am IST

  • પાલીતાણામાં આવેલ શત્રુંજી ડેમની સપાટી આજ બપોર સુધીમાં 15 ફુટે પહોંચી હતી અને અમરેલી પંથકમાં સારા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક હજુ પણ ચાલુ જ છે. આ ડેમ પાલીતાણા અને ભાવનગર શહેરમા પીવાના પાણી માટે તેમજ તળાજા પંથકમાં સિંચાઈ માટે જીવાદોરી સમાન ગણાય છે. access_time 5:54 pm IST