Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રામનાથ મહાદેવને આજી નદીનો અભિષેક

ગઇકાલે રાત્રે શહેરમાંથી પસાર થતી આજી નદીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘોડાપુર આવતા નદીમાં બીરજતા ગ્રામ દેવતા શ્રી રામનાથ મહાદેવ ના મંદિરના ઘુમ્મટ સુધી પાણી પહોચી ગયુ હતુ. જે તસ્વીરમાં દર્શાય છે તથા પુરને જોવા ઉમટી પડેલી જનમેદની નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા ) (૨૮.૨)

(11:48 am IST)