Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શુક્રવારે રાજકોટ જિલ્લાની તમામ ની શાળાઓ બંધ રહેશે :વાયુ વાવઝોડાનાં કારણે સુરક્ષા હેતુથી નિર્ણંય

શૈક્ષણિક અને વહીવટી સ્ટાફે શાળામાં હાજર રહેવું પડશે

રાજકોટ :વાયુ વાવઝોદાની અસરને પગલે સુરક્ષાના હેતુથી રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને બિન સરકારી અને ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળા બંધ રાખવા જિલ્લા શિક્ષણાધિકારીએ  આદેશ કર્યો છે જોકે શાળાના શૈક્ષણિક સ્ટાફ અને વહીવટી સ્ટાફે શાળામાં હાજર રહેવું પડ્સેહ

 રાજકોટ   જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને શહેર વિસ્તારની તમામ પાર્થમિક શાળા બંધ  રાખવા જિલ્લાની શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે 

 

(9:57 pm IST)