Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

સ્વા. ગુરૂકુળમાં ધડાધડ ફુડ પેકેટો તૈયારઃ સેંકડો લોકો કામે લાગ્યા...

સ્વામિનારાયણ ગુરૂકુળ સંસ્થા દ્વારા યુધ્ધના ધોરણે ફુડ પેકેટો તૈયાર કરાઇ રહયા છે, ભાઇઓ-બહેનો, સેવાભાવી કાર્યકરો ધડાધડ બનાવી રહયા છે, પૂ. પૂર્ણપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ફુડ પેકેટો તૈયાર થઇ રહ્યા છે તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:33 pm IST)
  • ગૃહમંત્રી અમિતભાઇ શાહે આજે સવારે 'વાયુ' વાવાઝોડા અંગે સમીક્ષા કરી દિશા નિર્દેશ આપ્યા હતા access_time 11:37 am IST

  • રાજકોટમાં સવારે ઝાપટુ વરસ્યુઃ ગઈસાંજથી સતત વાદળોનો ગંજારવ : સવારે ભેજનું પ્રમાણ ૯૨%: રાજકોટ શહેરમાં આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે સવારે ૭:૩૦ વાગ્યાથી ધીમીધારે છાંટા ચાલુ થયા હતા. થોડીવાર એવુ લાગતુ હતું કે હમણા તૂટી પડશે પણ હળવો વરસી ગયા બાદ વરસાદ બંધ થયો હતો. હવામાન વિભાગમાં સવારે ૮:૩૦ વાગ્યે ૯૨% ભેજ નોંધાયો છે, જયારે ૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાય છે. આ લખાય છે ત્યારે સવારે ૧૦:૧૫ વાગ્યે વાદળો છવાયેલા છે access_time 10:57 am IST

  • વાયુ વાવાઝોડું અપડેટ : પોરબંદરની બાજુમાં આવેલ કૂચડી ગામ પાસે દરિયાના પાળામાં, સાંજે ગાબડું પડતા દરિયાના મબલખ પાણી ખેતરોમાં ફરી વળ્યા છે access_time 10:30 pm IST