Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

નરેન્‍દ્રબાપુ દ્વારા ભૂપેન્‍દ્રભાઇનું સ્‍વાગત


રાજકોટ : પ્રથમવાર મનપા કચેરીએ પધારેલ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇનું ઉમળકાભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આપાગીગા ઓટલાના મહંત અને પૂર્વ ડે. મેયર તથા પૂર્વ સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન નરેન્‍દ્રબાપુ સોલંકી મુખ્‍યમંત્રીના સ્‍વાગત પ્રસંગે ઉપસ્‍થિત રહી મુખ્‍યમંત્રીને આવકાર્યા હતાં

 

(4:27 pm IST)