Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિના બાળકોનો સમર કેમ્‍પ યોજાયો

રાજકોટ : સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિદ્યા પ્રસારક મંડળ, સ્‍વ. ડી.એમ.જોષી સ્‍મૃતિ ટ્રસ્‍ટ (મેડીકલ), યુવા સંગઠન અને મહિલા પરિષદ દ્વારા ‘‘ગમતાનો કરીએ ગુલાલ'' ‘‘બાળકોનો હોબી કેમ્‍પ'' માં જ્ઞાતિજનોના બાળકોનો ભવ્‍યાતી ભવ્‍ય પ્રતિસાદ સાપડેલ છે. યુકતાબેન દવેએ બાળકોને શાષાીય તેમજ કથક નૃત્‍યુ શીખવેલ. કાર્યક્રમના ચારેય દિવસ દરમ્‍યાન નાસ્‍તો અને ઠંડુ આપવામાં આવેલ જેમના દાતા તરીકે પ્રદિપભાઇ દવે, (હંસા પ્રોવિજન સ્‍ટોર), વિજયભાઇ ધગત, (કુંકાવાવ વાળા) ચંદ્રેશભાઇ દવે (કુંકાવાવ વાળા), હિરેનભાઇ ખંભોળીયા (કુંકાવાવ વાળા), હિમાંશુભાઇ મહેતા, હસુભાઇ મહેતા (જી.ઇ.બી.) યોગેશભાઇ દવે (આર્કિટેકચર) તરફથી આપવામાં આવેલ. ભાગ લેનાર વિદ્યાર્થીઓને જ્ઞાતિના વડીલો, તેમજ આગેવાનો, કાર્યકર્તાઓએ રૂબરૂ ઉપસ્‍થિત રહીને પ્રોત્‍સાહીત કરેલ. મંડળના તમામ કાર્યકરોએએ જહેમત ઉઠોલ હતી. આ કેમ્‍પમાં વીરાજ એચ.ખંભોળીયા, ઓમ સી.દવે, કેદાર જે.દવે, જીત આર.મહેતા, જલ આર.મહેતા, આદિતરી પી.દવે, વેદ એસ.દવે, સાનિદયા એસ.પાઠક, યશસ્‍વી એચ.વ્‍યાસ, જયતિ કે. વ્‍યાસ, કાવ્‍યા એન. પાઠક, ધ્રુવિત બી.દવે, મહેક મહેતા, ખુશી એન.ધગત, રૈવથ પી.મહેતા, વિદવત એચ.મહેતા, તીથી વાય.દવે, વિનાયક એસ.પાઠક, ધિમહી એન.પાઠક, પ્રિયાંસી જી.મહેતા, યશસ્‍વી એ.દવે, પ્રાપ્‍તિ વી.દવે, જોડાયા હતા.

(3:46 pm IST)