Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇનું રાજકોટ એરપોર્ટ પર ઉષ્‍માભર્યુ સ્‍વાગત

રાજકોટ : આજે સવારે ૧૦ વાગ્‍યે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટ એરપોર્ટ સ્‍પે. ફલાઇટ દ્વારા આવી પહોંચતા તેમનું ઉષ્‍માભર્યુ સ્‍વાગત પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા કરાયું હતું. તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી સાથે મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી, મેયર ડો. પ્રદિપ ડવ તથા અગ્રણીઓ સર્વશ્રી રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, કમલેશ મીરાણી, મંત્રી અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કલેકટર અરૂણ મહેશબાબુ નજરે પડે છે. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(11:19 am IST)