Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

શુક્રવારે રાજકોટના પાંચ વોર્ડમાં પાણી કાપ: વોર્ડ નં.1,2,3,8,9 તથા 10માં અસર

રાજકોટ: ન્યારા ઓફ ટેક પર સમ્પની સફાઇ કરવાની હોવાથી, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન અંતર્ગત પાણી વિતરણ થતા   ૧૫ના
રેલનગર અને  બજરંગવાડી હેડ વર્કસ, તેમજ  રૈયાધાર ફિલ્ટર આધારિત ગાંધીગ્રામ વિસ્તાર  
વોર્ડ નં. ૧, ૨  અને, ૩, ૯(પાર્ટ), ૧૦(પાર્ટ)ના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે,

(7:05 pm IST)