Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી પદેથી મયુરસિંહ જાડેજાનું રાજીનામુ

રાજકોટ તા. ૧૨ : પ્રદેશ કોંગ્રેસ સહમંત્રી મયુરસિંહ સતુભા જાડેજાએ પક્ષના રાજય પ્રમુખને પત્ર લખી પોતે હોદા ઉપરથી રાજીનામુ આપતા હોવાની જાણ કરી છે.

તેઓએ પત્રમાં જણાવ્યુ છે કે ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે કામ કર્યુ. ઘણું માન સન્માન પણ મેળવ્યુ. પરંતુ હવે સન્માનભેર અમે આ હોદો છોડવા માંગીએ છીએ.

(3:32 pm IST)