Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

મોચી બજાર ચોકમાં બકુલ રાજાણીનું સરપ્રાઇઝ ચેકીંગ

રાજકોટઃ શહેરના મોચી બજાર કોર્ટ ચોકની સરપ્રાઈઝ ચેકીંગ કરી ટ્રાફિક વ્યવસ્થાને અડચણ રૂપ વાહનોને તથા રીક્ષા ચાલકોને યોગ્ય ભાષામાં સમજાવી ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા તથા વકીલોની મર્યાદા તથા માન મારતબો જાળવવા કડક ભાષામાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી તથા અશ્વિન મહાલીયાએ  સુચન કર્યું હતુ.

(3:32 pm IST)