Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

નવ નિયુકત મેયર પ્રદિપ ડવને શુભેચ્છા પાઠવતા પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન અને પ્રભાતભાઇ ડાંગર

રાજકોટ : ગઇકાલે મેયર તરીકે પ્રદિપ ડવની વરણી થતા તેઓને કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને પ્રભાતભાઇએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી.

(3:29 pm IST)