Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

નવનિયુકત મેયરનું વિસ્તારમાં ભવ્ય સ્વાગત

રાજકોટઃ ગઈકાલે રાજકોટના પ્રથમ નાગરીક એટલે કે મેયર પદે ભાજપમાંથી ચૂંટાયેલા વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર પ્રદિપ ડવની વરણી થતા તેઓના વિસ્તારમાં ખુશાલીનો માહોલ જોવા મળ્યો હતો. વિસ્તારવાસીઓ દ્વારા ઢોલ-નગારા, ફટાકડા ફોડી નવનિયુકત મેયર પ્રદિપ ડવનું ભવ્ય સ્વાગત કર્યુ તે વખતની તસ્વીરમાં વિસ્તારવાસી અને પ્રદિપ ડવ માતા-પિતાના આશિર્વાદ લેતા નજરે પડે છે (તસ્વીરઃ પ્રિન્સ બગથરીયા)

(2:41 pm IST)