Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રસીનો ડોઝ લેતા ગોવિંદભાઇ પટેલ

ભય વગર રસીકરણ કરાવવા જાહેર જનતાને અપીલ

રાજકોટઃ ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે વોકહાર્ટ હોસ્પિટલ ખાતે રસીનો ડોઝ લીધેલ હતો. પ્રત્યેક વ્યકિત રાજય અને કેન્દ્ર સરકારે કરેલ ધારાધોરણ મુજબ  રસીકરણ કરાવે અને આ મહામારી રોગમાંથી રાજય અને દેશને મુકત કરવાના સરકારના અને વૈજ્ઞાનિકોના પ્રયાસને સફળ બનાવીએ આત્મનિર્ભર ભારતના સુત્રને સાર્થક કરવા ગોવિંદભાઇ પટેલે (મો.૯૮૨૪૪ ૫૧૫૫૬) અપીલ પણ કરી હતી.

(2:40 pm IST)