Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો માટે પાર્લામેન્ટરી બોર્ડમાં સુનાવણી

રાજકોટ : જિલ્લા પંચાયતના અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોના નવા પદાધિકારીઓની વરણી માટે આજે સવારે ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ મળેલ છે. જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ભુપત બોદર અને પી. જી. કયાડાના નામ ચાલે છેઃ ઉપપ્રમુખપદ માટે જયંતી બરોચિયા, વિરલ પનારા, રાજુ ડાંગરના નામઃ કારોબારી અધ્યક્ષ પદ માટે સહદેવસિંહ જાડેજાનું નામ.

(11:33 am IST)