Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

હાર્દિક મહેતાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એડવોકેટ તરીકે વરણી

રાજકોટ, તા. ૧૩ : રાજકોટ હાર્દિક નિરજભાઇ મહેતાની તા. ૧૧-૩-ર૦ર૦ના રોજ એડવોકેટ તરીકે વરણી થયેલ છે. હાર્દિકભાઇ મહેતાની બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એડવોકેટ તરીકે વરણી થતા મિત્રો, પરિવારજનો સ્નેહીજનો મો.નં. ૮પ૩૦૦ ૦૦૩૬૩ પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:41 pm IST)