Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

હોળી-ધુળેટી દેખાઇ : બજારોમાં સાકરના હારડા, ખજુર, ધાણી, દાળીયા અને રંગના ઢગલા

રાજકોટ : ફાગળ બેસતા જ કેસુડાના ફુલ ખીલી ઉઠતા હોળી ધુળેટી નજીક આવી ગયાના સંકેતો મળી જાય છે. બજારોમાં પણ ખજુર, ધાણી, દાળીયા, સાકરના હારડાના ઢગલા થવા લાગે છે. રંગે રમવાવાળાઓ માટે રંગ અને અવનવી પીચકારીઓ પણ સીઝન સ્ટોરમાં ગોઠવાય જાય છે. તસ્વીરમાં હોળી ધુળેટીનો માહોલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:07 pm IST)